Sunday, 14 July 2013

Recruit in Residential School


ravipagi99.blogspot.in

2 comments:

  1. ગુજરાત સરકાર શ્રી ના આદિજાતિ વિકાસ હસ્તક ની ગાંધીનગર સંચાલિત અંબાજી,અમીરગઢ,દાંતા તથા જગાના ખાતે કાર્યરત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ,એકલવ્ય ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલ,મોડેલ સ્કૂલ માટે શિક્ષકો ની ભરતી કરવાની છે.
    ઇન્ટરવ્યૂ નો સમય :
    ૧૬/૦૭/૨૦૧૩ સવારે ૧૦ કલાકે
    સ્થળ :
    એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ,અંબાજી હિંદુસ્તાન ફોર્ચ્યુન એંજીન્યરિંગ ઇંડસ્ટ્રીજ પાછળ ,
    મુ :જેતવાસ
    પો:અંબાજી
    તા: દાંતા
    જિ : બનાસકાંઠા
    પિન : ૩૮૫૧૧૦

    ReplyDelete